![]() |
લાભના અવસર મળે તથા કાર્યક્ષમતા વધવાથી ઉત્સાહ વધે. વ્યવસાયમાં વૃદ્ધિના યોગ. યશ પ્રતિષ્ઠા તથા પુરુષાર્થ વધે. ક્રોધ તથા ઉત્તેજના પર સંયમ રાખો. દાંપત્ય જીવન સુખી રહે. |
![]() |
આપના મનોબળ અને દૃઢતા વધશે. આત્મવિશ્વાસનો અનુભવ થાય. સકારાત્મક પ્રવૃત્તિઓથી આનંદ. |
![]() |
પારિવારીક જીવન સુખદ રહે. આત્મવિશ્વાસ વધશે. વ્યાવસાયિક બાબતોમાં સુધાર જોવા મળશે. સાહસ તથા પરાક્રમનો લાભ મળે. |
![]() |
સમજણ-વિચારની શ્રેષ્ઠતા રહેશે. સંબંધોમાં સુધાર જોવા મળશે. પારિવારીક જીવન સુખદ રહે. પારિવારીક જીવન સુખદ રહે. |
![]() |
શત્રુ પક્ષ નબળો રહેશે. વ્યક્તિગત બાબતોનું સમાધાન કરી શકશો. યોગ્યતા, અનુભવોનો લાભ મળશે. સ્વતંત્રતાથી નિર્ણય લો. આપની વાત, કાર્યનો પ્રભાવ રહેશે. વ્યાપારિક સ્થિતિઓ અનુકૂળ રહેશે. |
![]() |
આત્મવિશ્વાસ વધશે. સહજતા રહેશે. કામમાં મન પરોવાશે. આપની વાત, કાર્ય પ્રત્યે વિશ્વાસ રહેશે. વ્યાવસાયિક બાબતોમાં સુધાર જોવા મળશે |
![]() |
આપના પ્રયાસોથી વ્યાપારને ટોચ પર પહોંચાવી શકશો. દામ્પત્ય સુખમાં વધારો થશે. તમારા માટે અસામાન્ય સ્થિતિઓ નિમિત્ત થશે. અનિશ્ચિતતાની સ્થિતિ સમાપ્ત થાય. |
![]() |
સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. |
![]() |
સામાજિક-નાણાકીય કે વ્યાવસાયિક બાબતો ગૂંચવાઈ હશે તો આપના ઉકેલવાના પ્રયત્નો ફળદાયી બને. |
![]() |
જમીન- મકાન વાહનની સમસ્યાનો ઉકેલ મળે. કૌટુંબિક કામકાજ માટે સમય સાનુકૂળ જણાય. |
![]() |
સાહસ તથા પરાક્રમનો લાભ મળે. સમજણ વિચાર રચાનત્મક રાખો. પ્રતિસ્પર્ધામાં ન પડો. પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉદારતા તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરે. પારિવારીક જીવન સુખદ રહે. |
![]() |
કૌટુંબિક કામ-પ્રસંગો અંગે સાનુકૂળતા સર્જાય. તબિયત સાચવી શકશો. પ્રવાસ- મુલાકાત અંગે સાનુકૂળ સંજોગ રહે. |