વૈદિક જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને રવિ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગરમ અને સુકી પકૃતિને ધ્યાનમાં રાખતાં તેની કંઈક અંશે ખોટી અસર પણ થઈ શકે છે તેમ માનવામાં આવે છે. તે સિંહ રાશીનો અધિપતિ છે. તે મેષ રાશીમાં ઉચ્ચનું અને તુલા રાશીમાં નસચનું સ્થાન ધરાવે છે.
વધુ....»