વિશ્વમાં સૌથી નાનું પક્ષી ક્યુ છે ? ક્યા પ્રાપ્ત થાય છે ?
- વિશ્વમાં સૌથી નાનું પક્ષી હમિંગ છે. તે ક્યૂબામાં પ્રાપ્ત થાય છે.
વિશ્વમાં એવો દેશ ક્યો છે. જ્યાં મચ્છર નથી ?
- ‘‘ફ્રાન્સ‘‘ માં મચ્છર નથી.
વિશ્વમાં એવું પક્ષી ક્યુ છે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે ?
- બિર્ટન પક્ષી (દક્ષિણ અમેરીકા)
વિશ્વમાં એવું ક્યું તળાવ છે જે દરેક ૧૨ વર્ષ પછી મીઠાં અને ખારા પાણીમાં ફેરવાય છે ?
- તિબેટનું ઉરૂત્સો તળાવ.
વિશ્વની સૌથી લાંબી બસ ક્યાં છે ?
- અમેરીકામાં, ૭૬ ફૂટ લાંબી, ૧૧ ટન વજન, ૧૨૧ મુસાફરો બેસી શકે છે.
વિશ્વનો એવો ક્યો પહાડ છે જે દરરોજ એનો રંગ બદલ્યા કરે છે ?
- દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં, આયર્સ ખડક (પહાડ)
વિશ્વનું સૌથી પ્રથમ વિમાન ક્યા દેશમાં ઊડ્યું હતું ? ચલાવનાર કોણ હતો?
- ૧૭, ડિસેમ્બર ૧૯૦૩, અરબિલે રાઈટ.
વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે ?
- ૨૭૯૨ ભાષાઓ.
વિશ્વમાં એ દેશનું નામ બતાવો જ્યાં ફક્ત પુરૂષો છે, એમની વસ્તી કેટલી છે?
- વેટકન સીટી, વસ્તી ૧૦૦૦
વિશ્વની એવી કઈ નદી છે જેમાં માછલી પ્રાપ્ત થતી નથી ?
- જાઈન નદી, ફિલીસ્તાન
વિશ્વની સૌથી લાંબી સ્ર્ત્રી કોણ ?
- મધ્યચીનની સાંન ચુંગલિંગ, ૮ ફૂટ ૧ ઈંચ
વિશ્વનું સૌથી ઊંચું શીખર ક્યું ?
- માઉન્ટ એવરેસ્ટ, ૮૮૪૮ મીટર.
વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ ક્યું ?
- એસ્ટ્રાહીવ સ્ટેડીયમ, પ્રાગ.?
વિશ્વનો સૌથી લાંબો પુરૂષ ક્યો ?
- પાકિસ્તાનનો આલમચન્ના, ૮ ફૂટ ૬ ઈંચ
વિશ્વમાં કઈ એવી ભાષા છે જેમાં કાનો, માત્ર નથી ?
- અંગ્રેજી
વિશ્વનો સૌથી મોટો મહેલ ક્યો ?
- વેટિકલ, ઈટાલી.
વિશ્વની સૌથી લાંબી સડક કઈ કે જે સુરંગમાં હોય ?
- માઉન્ટ બ્લોક, ફ્રાંસથી ઈટાલી, ૭૨ માઈલ.
ભારતનું રાષ્ટ્રીય સુત્ર (વાક્ય) ક્યું છે ?
- સત્યમેવ જયતે.
વિશ્વની સૌથી મોટી સેના (લશ્કર) કઈ ?
- મુક્તિસેના, ચીન ૨૦ લાખ સૈનિક
વિશ્વની સૌથી ઊંચી ઈમારત (મકાન) કઈ ?
- સિયર્સ ટાવર, શિકાગો, અમેરિકા.
વિશ્વના ક્યા દેશમાં સાપ નથી ?
- હવાઈ દ્વીપ.
વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી (પુસ્તકાલય) કઈ ?
- મોસ્કોની લેલીન લાઇબ્રેરી, ૨ કરોડ પુસ્તક.
વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય કયું ?
- એલવર્ડ સંગ્રહાલય
વિશ્વમાં સોનુ સૌથી વધારે ક્યા દેશમાં છે ?
- દક્ષણિ આફ્રિકામાં
વિશ્વનું સૌથી મોટું બંદર ક્યું ?
- હાર્વર ન્યુયોર્ક
વિશ્વનો ક્યો દેશ એવો છે જે ગુલામ થયો નથી ?
- નેપાલ
વિશ્વનો ક્યો એવો જીવ છે જે આખી જીંદગી પાણી પીધા વગર જીવે છે ?
- અમેરિકાનો કંગારુરેંટ
વિશ્વની પ્રથમ મહિલા (સ્ત્રી) અંતરિક્ષ યાત્રી કોણ?છે?
-વેલેનતિના તેરેશકોવા.
વિશ્વનો ક્યો દેશ કાપડ પર સમાચાર પત્ર બહાર પાડે છે ?
- સ્પેન.
વિશ્વમાં ક્યાંનો પુરુષ ફકત સાપનું જ ભોજન કરે છે ? એનું નામ શું છે.?
- ઓસ્ટ્રેલિયા, યોગોની અલી.
વિશ્વમાં ક્યો છોડ (ઝાડ) જેનો ચહેરો માણસને મળતો આવે છે, અને એને ઉખેડવાથી એમાંથી બાળકનો રડવાનો અવાજ આવે છે. એ છોડ ક્યાં પ્રાપ્ત થાય છે ?
- મૈંડક, આફ્રિકામાં.
વિશ્વમાં પ્રથમ સાયકલ ક્યારે, ક્યાં, અને કોણે ચલાવી ?
- મૈકમિલન, સ્કોટલેન્ડ, સન – ૧૮૩૫
વિશ્વની કઈ માછલી જે બચ્ચાંને જન્મ આપે છે અને દૂધ પીવડાવે છે ?
- શીલ વ્હેલ માછલી
વિશ્વનો ક્યો પદાર્થ છે જે અગ્નિમાં સળગતો નથી.
- એક્વેસ્ટક
વિશ્વનો સૌથી કડવો પદાર્થ ક્યો છે ?
- બ્રીટેકસ
વિશ્વમાં ક્યાંની સ્ત્રી સૌથી પહેલાં સ્ત્રી પ્રધાનમંત્રી ચૂંટાઈ ? એનું નામ શૂં ?
- શ્રીલંકાની શ્રીમતી ભંડારનાયક
વિશ્વમાં પ્રથમ બંદૂક (રીવોલ્વોર) ક્યાં અને કોણે બનાવી ?
- કોલ્ડ (યુ. એસ. એ. સન ૧૮૩૫)
વિશ્વનો સૌથી ગરીબ દેશ ક્યો ?
- ભૂતાન
વિશ્વમાં ક્યા પક્ષીની પાંખના નવ રંગ હોય છે ?
- પિટઠા પક્ષી (ઓસ્ટ્રેલિયા)
વિશ્વનો સૌથી મોટો દ્વીપ (ટાપુ) ક્યો છે ?
- ગ્રીનલેન્ડ