સ્ત્રીઓને દાઢી કેમ ઉગતી નથી ?
સ્ત્રીઓને અને પુરુષમાં ઉંમરનો પરિચય આપતા વાળ હોય છે. એમની યોન ગ્રંથિઓ કંઈક એવી રીતે હોરમોન્સ છોડે છે કે એમના શરીર અને ચહેરા પર વાળ ઉગવાનું કારણ બને છે. એની સાથે જ એના માથાના વાળનો વિકાસ ધીમો પડી જાય છે. સ્ત્રીઓના સેકસ હારમોન્સ એનાથી વિરુદ્ધ કામ કરે છે. એનાથી એમના (સ્ત્રીઓના) વાળ ઝડપથી વધે છે. પણ ચહેરા પર દાઢીનો (વાળનો) વિકાસ થતો નથી.