અત્યાર સુધીની આપણી ચર્ચાને થોડી જનરલ બનાવી ઋષિ પરંપરા મુજબના વાસ્તુશાસ્ત્રના નિયમ તરીકે સમજવી હોય તો પ્લોટના કાલ્પનિક નવ ભાગ પાડવા જોઈએ. આ નવ ભાગમાં કયા ભાગમાં શું બનાવી શકાય તેનો નિચોડ નીચે મુજબ છે.
વાયવ્ય
મહેમાન માટે રૂમ
રસોડું
ગેરેજ
ટેલીફોન
ફેકસ વગેરે સાધનો
બાથરૂમ
છાપરૂં
સ્ટોરરૂમ
ઉત્તર
ડ્રોંઈગ રૂમ
સ્ટડી રૂમ
ભોંયરૂ
લોન તથા ખુલ્લી જગા
પોર્ચ
હિંચકો
પેસેજ
ખુલ્લી જગા
મંદિર
પવિત્ર વસ્તુઓ
ઓટીએસ
શયનખંડ
દાદર
સ્ટોરરૂમ
વજનવાળી વસ્તુઓ
ઈશાન
પશ્ચિમ
ડાઈનીંગ રૂમ
સ્ટડી રૂમ
બાળકોનો રૂમ
બાથરૂમ
ટોઈલેટ
ઓવરહેડ ટેંક
ટોઈલેટ
બાથરૂમ કબાડી ખાના
મુખ્ય શયનખંડ
ઓવરહેડ ટેંક
વજનવાળો કબાટ
તિજોરી
દાદર
અંગત ચેમ્બર
સ્ટોરરૂમ