હોમ
અસાધારણ જાણકારીઓ
-
- વિશ્વનો સૌથી ગરીબ દેશ ભૂતાન છે.
- વિશ્વની સૌથી મોટી અગ્નિશામકની નિશરણી પશ્ચિમ જર્મનીમાં છે.
- વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.
- વિશ્વનો સૌથી મોટો કાચબો ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ત થાય છે. જેની લંબાઈ ૧૨ ફૂટ ૧૦ ઈંચ છે.
- વિશ્વમાં સૌથી મોટી ખાનગી બેન્ક એ બેન્ક ઓફ અમેરિકા છે.
ભારતમાં ૧૯૮૨માં યોજાયેલ એશિયાઈ રમતોમાં સૌથી વધારે સુવર્ણચંદ્રકો ક્યા દેશે પ્રાપ્ત કર્યા હતા ?
- ચીન.
ક્યા દેશમાં લેખિત સંવિધાન નથી ?
- ઇંગ્લેન્ડ
ટકા ક્યા દેશનું ચલણ છે ?
- બાંગ્લાદેશ
શ્રી રામ જન્મભૂમિનું તાળું ક્યારે બંધ થયું હતું ?
- ૨૩/૧૨/૧૯૪૯
વિશ્વનો ક્યો દેશ ક્યારેય ગુલામ થયો નથી ?
- નેપાલ
સ્વ. શ્રીમતી ઇંદિરા ગાંધીના મૃત્યુના સમાચાર સૌથી પહેલાં ક્યા રેડિયો સ્ટેશને આપ્યા ?
- બી. બી. સી. લંડન.
વિશ્વનો ક્યો પદાર્થ જે અગ્નિમાં સળગતો નથી ?
- એવરેસ્ટ.
ક્યા દેશમાં એકપણ નદી નથી ?
- સાઉદ અરબ.
કઈ નદીનું પાણી ગરમ થાય છે ?
- નીલ નદી.
ક્યાંના લોકો રેતીથી ન્હાય છે ?
- સહારા, રેગિસ્તાનના.
ક્યા દેશમાં માનવભક્ષી મનુષ્યો રહે છે ?
- પપુઆ, ન્યૂગિની.
સોનુ સૌથી સસ્તુ ક્યા દેશમાં મળે છે ?
- લંડન અને ન્યૂયોર્ક
ક્યા દેશનો કાયદો સૌથી નિર્દયી માનવામાં આવે છે ?
- સાઉદી આરબનો
ક્યા દેશના લોકો વધારે મહેનતુ હોય છે ?
- જાપાનના લોકો.
ક્યાંના રહેવાસી બરફના ઘરોમાં રહે છે ?
- ધ્રુવપ્રદેશના રહેવાસી.
ક્યા શહેરોમાં બે મહિનાનો દિવસ હોય છે ??
- હેમર ફાસ્ટ (નોર્વે) માં.
ક્યા દેશના લોકો શક્તિશાળી હોય છે ?
- ઠંડા પ્રદેશના.
ક્યા દેશના લોકો પીળા રંગના હોય છે ?
- ચીનના.
ક્યા દેશના લોકો કાળા રંગના હોય છે ?
- આફ્રિકાના.
વિશ્વનું એવું પક્ષી હતુ જે હાથી જેવા વિશાળ પ્રાણીને પોતાના પંજામાં લઈને ઊડી જતુ હતું?, એનું નામ શું હતું ? ક્યાંનું રહેવાસી હતું ?
- ઉકાબ પક્ષી, સોવિયેટ રશિયા.
ટેલીવીઝનની શોધ પ્રથમ કોણે ક્યારે કરી ?
- જે. એલ. બ્રધર્સ, યુ. કે. ૧૯૪૪
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com