
ગુજરાત સરકાર રાજયના રમતવીરો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નીચે પ્રમાણેના અવોર્ડઝથી સન્માનિત કરે છે :
૧.
એકલવ્ય અવોર્ડ : ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ઘિ પ્રાપ્ત કરે ત્યારે
૨.
સરદાર વલ્લભભાઇ પટેલ અવોર્ડ : ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ઘિ પ્રાપ્ત કરે ત્યારે
૩.
જયદિપસિંહજી અવોર્ડ : ગુજરાતનો ખેલાડી રાજયકક્ષાએ સિદ્ઘિ પ્રાપ્ત કરે ત્યારે અવોર્ડઝ પેટે નક્કી કરેલી રોકડ રકમ પણ આપવામાં આવે છે.