હોમ
સીંગ વટાણાના પુડલા
-
સામગ્રી :
લીલા વટાણા : ૫૦૦ ગ્રામ,
સીંગદાણા : ૨૫૦ ગ્રામ,
ચણાનો લોટ : ૪ ચમચા,
ખાટું દહીં : ૧ વાટકી,
મરચાં : ૨ ચમચી વાટેલાં તાજાં લીલાં,
મીઠું : જરૂરી પ્રમાણ,
હીંગ : ચપટી,હળદર,
કોથમીર : ૩ ચમચા ઝીણી સમારેલી,
તેલ.
રીત :
પ્રથમ સીંગનાં ફોતરાં કાઢી બારીક વાટવાં. વટાણાને પણ બારીક વાટવા. બંને ભેગા કરી બધો મસાલો, ચણાનો લોટ અને દહીં નાખી ખીરું બનાવી ગરમ તવી ઉપર તેલ નાખી પાતળા પુડલા બનાવવા. ગરમ ગરમ પુડલા ટોમેટો સોસ અથવા આંબલી-ખજૂરની મીઠી ચટણી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com