પ્રશ્ન:દરિયામાં મોજાં કેમ ઉછળે છે ?
જવાબ: દરિયાની સપાટી ઉપર વાતો પવન પાણીમાં હલનચલન ઉત્પન્ન કરે છે. પવનની ઝડપ જેમ વધે તેમ પાણીમાં પણ હલનચલન વધે અને પાણી ઉછાળા મારવા માંઙ ખૂબ જ ઝડપી દરિયાઈ પવન કે વાવાઝોડું દરિયામાં ઉંચા મોજાં ઉત્પન્ન કરે છે. દરિયાના તળીયે રહેલા જવાળામુખી અને ધરતીકંપ પણ ભયંકર મોજાં ઉત્પન્ન કરે છે.