૧.નર હરણને શીંગડા હોય છે.
૨.નર મોરને સુન્દર પાંખો હોય છે.
૩.સાપને કાન હોતા નથી.
૪.ઘૂવડ અને ચામાચીડીયું ફક્ત રાત્રે નીકળે છે.
૫.સાપ ઉનાળામાં ઠંડી ઉંઘમાં રહે છે.
૬.ફ્રિગેટ પક્ષી વિશ્વમાં સૌથી ઝડપી ઊડે છે. તે દર કલાકે ૪૮૦ કિ.મી. ઉડે છે.
૭.વ્હેલ માછલી વિશ્વનું સૌથી મોટું પ્રાણી છે. એની લંબાઈ ૩૦ મીટર, વજન ૧૦૦ ટન હોય છે.
૮.માછલિયોની આંખ ઉપર પાપણ હોતી નથી.
૯.એકથી સો સુધીમાં એક એકવીશવાર આવે છે.