www.gurjari.net
Feedback
|
Write To Reporter
હોમ
ઊઠોને ગોરી
સર્ચ
એડવાંન્સ સર્ચ
આજનો દિવસ
રાશિ ભવિષ્ય
આજ ની ફોટો -ગેલેરી
પંચાંગ
મારુ ગુજરાત
ગુજરાત વિષે ઘણું બધુ
ગરવા ગુજરાતીઓ
ગુર્જર યાત્રા
ગુજરાતી શિક્ષણ
સાહિત્ય સભા
જનોઈનાં ગીતો >
જનોઇ મામેરાંનાં ગીતો
જનોઇનાં ગણેશનાં ગીતો
જનોઇનાં પીઠી જળ-વાસવાનાં ગીતો
જનોઇનાં માંડવાનાં ગીત
જનોઈ ગીતો
લોક ગીતો >
કીર્તન
કૃષ્ણલીલાં રાસડા
ગોરમાનાં ગીતો
ઝીલણિયાં
તુલસી વિવાહ
દેદાના કૂટણાં
રમત રાસડા
રાંદલનાં ગીત
રાસડા
વેવિશાળનાં ગીતો
સીમંતનાં ગીત
હાલરડાં
લોકસાહિત્ય
પ્રાર્થના,ભજન,પ્રભાતિયા
લગ્નના ગીતો >
ગણેશનાં ગીતો
સાંજી ના ગીતો
મામેરાનાં ગીતો
માંડવાનાં ગીતો
ચાક વધાવતી વખતનાં ગીતો
ફૂલેકાનાં ગીતો
ઉકરડી નોતરાંનાં ગીતો
પીઠી અને જડ વાસવાનાં ગીત
જાન ઉધલવાનું ગીત
પોંખણું
માયરા અને ચોરીફેરાનાં ગીતો
કન્યા વિદાયનાં ગીતો
ગીત,ગઝલ,શાયરી
ફટાણાં >
કંસાર જમતી વખતનાં ફટાણાં
જાન જમતી વખતનાં ફટાણાં
સીમંતનાં ફટાણાં
મહિલા જગત
રસોડુ >
અવનવી વાનગી
ગુજરાતી ચસ્કો
જૈન વાનગી
ફરસાણ
ફરાળી વાનગી
મીઠાઇ
વિવિધ શાક
માનુની
ઘરેલુ નુસ્ખાઓ
બાલ જગત
કવિતા- જોડકણા
બાલ વાર્તા
જાણવા જેવુ
આરોગ્ય
દાદીમા MBBS
ઔષધ
તબિયત પાણી
સંસ્કૃતિ દર્શન
ભારતીય સંસ્કારો
ઉત્સવ તહેવારો
ધર્મ વિજ્ઞાન
વિજ્ઞાન દર્શન
વાસ્તુશાસ્ત્ર
જ્યોતિષ વિજ્ઞાન
વિજ્ઞાન વિષે ધણુ-બધુ
સેકસ-વિજ્ઞાન
ગમ્મે-ઇ
ગાંધી કોર્નર
પેઇજ પ્રિંન્ટ કરો
મિત્રો ને મોકલો
આર્ટીકલ રેઇટ કરો (3.2/166)
આર્ટીકલ શેર કરો
ઊઠોને ગોરી
ઊઠોને ગોરી, વીંછળોને ગોળી,
મહીંડા વલોવો બાઈ જોટયું તણા રે.
મહીંડા વલોવશે મારે કાનડદેવની માડી રે,
જેની કૂંખે કાનડદેવ જનમિયા રે.
કાનડદેવ જનમિયા ત્યારે વસુદેવ કુળ દીવો રે.
સુભદ્રાનો વીરો સદાય સોહામણો રે.
ઊઠોને ગોરી, વીંછળોને ગોળી,
મહીંડા વલોવો બાઈ જોટયું તણા રે.
મહીંડા વલોવશે લવભાઈની માડી રે.
જેની કૂંખે લવભાઈ જનમિયા રે.
લવભાઈ જનમિયા ત્યારે રામજીભાઈ કુળ દીવો રે,
.....બાઈનો વીરો સદાય સોહામણો રે.
સંબંધિત આર્ટીકલ
આંગણિયાં સમારિયાં રે
રૂડે પરભાતને પો’ર
લાછ ભણે રે, લખમી
સીંદુરી વરણીના રે, સૂરજ ઉગિયા રે
સૂરજ ઊગ્યા રે
મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે
છાનું રે છપનું કંઇ થાય નઇ
શિવમહિમ્ન સ્તોત્ર - પુષ્પદંત
શિવજીનું રુદ્રાષ્ટકમ
નામ:
*
ઇ-મેઇલ:
*
પ્રતિભાવ:
*
Security Code:
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com