પ્લાસ્ટિક સર્જરી શું છે ?
વાસ્તવમાં પ્લાસ્ટિક સર્જરીનું ઓપરેશન થતું નથી. પરંતુ કાસ્મેટિક સર્જરીવડે થાય છે. પ્લાસ્ટિક સર્જરીમાં શરીરના એક સ્થાનની ચામડી કાઢવામાં આવે છે, અને બીજા સ્થાનપર ચોંટાડવામાં આવે છે. આમાં ફક્ત ચામડીના બે પડ લેવામાં આવે છે. કારણ કે આમાં નવા સ્થાનપર જીવતાં રહેવાની (શક્તિમાન) ક્ષમતા વધારે હોય છે.