જન્મનક્ષત્રનો વૃક્ષપૂજન જોડેનો સંબંધ તે વૃક્ષથી થતાં ફાયદા સાથે જોડી શકાય કે કેમ તે વિચારણા માગી લેતો પ્રશ્ન છે. પરંતુ આરાધ્ય વૃક્ષોની યાદી ધ્યાનપૂર્વક જોવાથી તેવું જણાઈ આવે છે કે બધા વૃક્ષો ઘણાં ઉપયોગી, ગુણવાન છે, કારણ કે તે વૃક્ષો જુદી-જુદી પ્રકારના ફળો, વનૌષધિઓ અને પેદાશ આપે છે. વૃક્ષપૂજન અને ઇશ્વરપૂજનનું એક સહમાધ્યમ હશે એવી પણ શક્યતા છે. પરિકલ્પના પણ હોઈ શકે.
|
ક્રમ |
નક્ષત્ર |
રાશિ |
વૃક્ષનું હિન્દી નામ |
વૃક્ષનું વૈજ્ઞાનિક નામ |
વૃક્ષનું ગુજરાતી નામ |
દેવ |
વર્ણબીજ |
|
૧ |
અશ્વિની |
મેષ |
કુચિલા |
Strychnos nuxvomica |
ઝેરકોચલું |
અશ્વિનીકુમાર |
અં આં |
|
૨ |
ભરણી |
મેષ |
આંવલા |
Emblica officinalis |
આમળા |
યમ દેવતા |
ઇં ઈં |
|
૩ |
કૃતિકા |
મેષ/વૃષભ |
ગૂલર |
Ficus racemosa |
ઉમરો |
અગ્નિ દેવતા |
ઉં |
|
૪ |
રોહિણી |
વૃષભ |
જામુન |
Syzygium cumini |
જાંબુ |
પ્રજાપતિ બ્રહ્મા |
ઋં ૠં |
|
૫ |
મૃગશીર્ષ |
વૃષભ/મિથુન |
ખેર |
Acacia chundra |
ખેર |
સોમ દેવતા ચંદ્ર |
લં લૃં |
|
૬ |
આદ્રા |
મિથુન |
અગર |
Aquilaria agalocha |
કૃષ્ણાર્જુન અગર વૃક્ષ |
રુદ્ર દેવતા શિવ |
એં ઐં |
|
૭ |
પુનર્વસુ |
મિથુન/કર્ક |
અગર |
Dendrocalamus strictus |
વાંસ (માનવેલવાંસ) |
અદિતિ |
ઓં ઔં |
|
૮ |
પુષ્ય |
કર્ક |
પીપલ |
Ficus religiosa |
પીપળો |
બૃહસ્પતિ |
અં અઃ |
|
૯ |
આશ્લેષા |
કર્ક |
કટાઈ, નાગકેસર |
Mesua ferrea (Iron wood) |
નાગકેસર |
સર્પ |
કં ખં |
|
૧૦ |
મઘા |
સિંહ |
બરગદ |
Ficus benghalensis |
વડ |
પિતૃ દેવતા |
ગં ઘં |
|
૧૧ |
પૂર્વા ફાલ્ગુની |
સિંહ |
ઢાક |
Butea monosperma |
ખાખરો |
ભગ દેવતા |
ડં |
|
૧૨ |
ઉત્તરા ફાલ્ગુની |
સિંહ / કન્યા |
પાકડ |
Ficus rumphij |
પાયર, પીપળી |
અર્યમ |
ચં છં |
|
૧૩ |
હસ્ત |
કન્યા |
જૂઈ |
Jasminium auriculatum |
જુઈ/પીળી જૂઈ (વેલ) |
સવિતા-સૂર્ય |
જં ઝં |
|
૧૪ |
ચિત્રા |
કન્યા / તુલા |
બેલ |
Aegle marmelos |
બીલી |
વિશ્વકર્મા ત્વષ્ટા |
ગં |
|
૧૫ |
સ્વાતિ |
તુલા |
અર્જુન |
Terminalia arjuna |
અર્જુન સાદડ |
વાયુ દેવતા |
ટં ઠં |
|
૧૬ |
વિશાખા |
તુલા /વૃશ્ચિક |
કટાઈ, નાગકેસર |
Mesua ferrea |
નાગકેસર |
ઇન્દ્ર તથા અગ્નિ |
ડં ઢં |
|
૧૭ |
અનુરાધા |
વૃશ્ચિક |
કટાઇ મૌલશ્રી |
Mesua ferrea/ Mimusops elengi |
નાગકેસર/બોરસલી |
મિત્ર દેવતા |
- |
|
૧૮ |
જ્યેષ્ઠા |
વૃશ્ચિક |
શીમલ |
Bombax ceiba |
શીમળો |
ઇન્દ્ર દેવતા |
દં ધં |
|
૧૯ |
મૂળ |
ધનુ |
અમલતાસ |
Shorea robusta/ Cassia fistula |
સાલ/ ગરમાળો |
પિતૃદેવતા (રાક્ષસ) |
નં |
|
૨૦ |
પર્ર્વાષાઢા |
ધનુ |
જલવેતસ |
Calamus rotung |
નેતર |
વરુણ દેવતા |
પં ફં |
|
૨૧ |
ઉત્તરાસાઢા |
ધનુ / મકર |
કટહલ |
Artocarpus heterophyllus |
ફણસ |
વિશ્વ દેવતા |
- |
|
૨૨ |
શ્રવણ |
મકર |