હોમ
મારા માથા ઉપર કોણ છે ?..
-
મારા માથા ઉપર કોણ છે ? –હોલો રાણો.
શું ખાય ? – જાર નો દાણો.
ઊતર હોલા. – નહિ ઊતરૂં.
તને નીરે નવડાવું. - નહિ ઊતરૂં.
તને ખીર ખવડાવું. - નહિ ઊતરૂં.
તારી બહેન બોલાવે. – આ.....ઊતર્યો!!�
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved