હોમ
મહત્વની જાણકારીઓ
-
એ ક્યું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા-પીધા વગર રહી શકે છે ?
- ધ્રુવીય પેગ્વિન
અડધી રાત્રે સૂર્ય ઉગે (પ્રકાશે) એવું ક્યા દેશમાં થાય છે. એટલે કે Land of Mid-night ક્યા દેશને કહેવાય છે ?
- નોર્વેને, અડધી રાત્રે સૂર્ય પ્રકાશવાનો ચમત્કાર નોર્વેમાં જ થાય છે.
કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે ?
- બરફ હોકી, બરફ પર રમાય છે.
ક્યા વ્યક્તિ ચાર વાર ઈગ્લેન્ડના પ્રધાનમંત્રી બન્યા ?
- વિલિયન એવર્ટ ગ્લેડસ્ટોન
ક્યા દેશમાં રાષ્ટ્રપતિનો કાર્ય સમય એક વર્ષનો હોય છે ?
- સ્વિટઝરલેન્ડ
કઈ માછલી જે પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવીત રહી શકે છે ?
- એશિયાની મેઢક માછલી
ક્યો જીવ છે જે પગ વગર ખૂબ ઝડપથી દોડી શકે છે ?
- સાપ
ક્યા દેશના રાષ્ટ્રપતિની પત્નીને જંગલી મનુષ્ય અપહરણ કરીને લઈ ગયો હતો ?
- ફ્રાન્સના રાષ્ટ્રપતિની પત્ની-રેમાન્ડ માઇન કેચર ઈ. સ. ૧૯૧૪
ક્યુ પક્ષી છે જે જમીન પર પગ મૂકતું નથી ?
- હરિયલ પક્ષી (ઉત્તર પ્રદેશ)
અગ્નિ વરસાવવાવાળો ઝાડ ક્યાં છે ?
- મેલેશિયા
ક્યા રાજાએ દાઢી પર ટેક્ષ લગાડયો હતો ? ક્યારે અને ક્યાંનો રહેવાસી હતો ?
- પીટ ઘ ગ્રેટ, ફ્રાન્સ, ૧૫મી સદીમાં.
૭૫૦ ગ્રામનું વાંદરૂ ક્યાં પ્રાપ્ત થાય છે ??
- બિમી ગર્મી સેટનો વાંદર, એમેઝોન નદીના કિનારે પ્રાપ્ત થાય છે.?
ટ્રેકટર પ્રથમ ક્યારે બન્યું હતું અને કોણે બનાવ્યું હતું ?
- સન ૧૯૦૦, બનાવનાર – હોલ્ટ
એવી કઈ માછલી છે જે પાણીમાં તરે છે જમીન પર ચાલે છે અને હવામાં ઊડે છે ?? ?
- ગરનાઈ માછલી
ક્યો એવો દેશ છે જ્યાં બે રાષ્ટ્રપતિ છે?
- સાનમારીનો
ક્યો એવો ગેસ છે જે ગેસને સૂંઘવાથી માણસ ફક્ત હસ્તો જ રહે છે ?
- નાઇટ્સ ઓક્સાઈડ
વિશ્વમાં સૌથી તેજ (ઝડપી) વધતું ઝાડ કયું ?
- વાંસ
સૌથી વધારે જીવવાવાળું પ્રાણી ક્યું ?
- કાચબો, ૩૦૦ વર્ષ સુધી
વિશ્વમાં સૌથી લાંબાવાળવાળી સ્ત્રી ક્યાંની રહેવાસી હતી ?
- પશ્ચિમ જર્મનીની, કુંજજિયા શેબ્રાટ, ૯ ફૂટ અને ૫ ઈંચ
વિશ્વમાં સૌથી મોટી મસ્જિદ ક્યાં છે ?
- અલમાલવિયા, (ઈરાક)
સૌથી મોટો વાંદર ક્યાં પ્રાપ્ત થાય છે એનું નામ શું છે ?
- મૈડ્રલ (પશ્ચિમી આફ્રિકા ભૂમધ્ય રેખા પર)
લોહીના લાલ રંગની નદી ક્યાં છે ?
- સ્પેનની ટિયોટિન્ટા
ક્યું કબૂતર કે જેની છાતી પર લાલ ડાઘો હોય છે ? જે બિલકુલ લોહીની માફક હોય છે ?
- ફિલિપાઈન્સમાં લુજાનના લોહી સ્ત્રાપક હ્રદય કબૂતર
બેટરી જેવું પ્રકાશ લઈને ચાલવાવાળી માછલીનું નામ શું છે ?
- જાઈજેન્ટેકસ
સૂર્યનું કિરણ પૃથ્વી પર કેટલી સેકન્ડમાં પહોંચે છે ?
- ૫૦૦ સેકન્ડ લગભગ
ખાટુ મધ (Honey) ક્યાં મળે છે ?
- બ્રાજીલના જંગલોમાં
ક્યા દેશમાં સિનેમા ઘર નથી ?
- ભૂતાન
રડવાથી આંખોમાં આંસુ કેમ આવે છે ?
- આંખમાં આવેલી લેક્રિમલ ગ્રન્થીમાં રડતી વખતે સ્ત્રાવ થવા લાગે છે એ કારણે રડતીવેળા આંખોમાં આંસુ આવે છે.
ક્યુ પક્ષી છે જે બચ્ચુ પેદા કરે છે અને દૂધ પિવડાવે છે ?
- ચામાચીડીયુ
ક્યુ પ્રાણી વાગવાથી મનુષ્યની માફક રડે છે ?
- રીંછ (ભાલુ)
કઈ ભાષામાં સૌથી ઓછા શબ્દ છે ?
- ઈટલિયા ભાષામાં
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com