હોમ
ભારત વિશે જાણવા જેવુ..
-
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યું ?
- અશોક સ્તંભ – સારનાથ
ભારતમાં સૌથી સુંદર ઈમારતનું નામ શું ?
- તાજમહલ, આગ્રા
ક્યા ઝાડમાં લાકડું નથી ?
- કેળ
ભારતમાં સૌથી પહેલાં પ્રથમવાર કોના દ્વારા ક્રિકેટ રમાઈ અને ક્યારે ?
- અંગ્રેજો, ૧૯૩૩
ભારતનો પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ છે ? અને ક્યા દિવસે અંતરિક્ષમાં ગયો ?
- રાકેશ શર્મા, ૧૩ એપ્રિલ ૧૯૮૪, મંગળ
ક્યાં બે નેતાઓનો જન્મ એક જ દિવસે થયો હતો ?
- સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રીમતી પં. વિજ્યા લક્ષ્મી
ભારતના ક્યા કરથી સૌથી વધારે લાભ થાય છે ?
- આબકર
દિલ્હીનો લાલકિલ્લો કોણે બનાવ્યો ?
- શાહજહાં
રાષ્ટ્રીય? પક્ષી અને પુષ્પ કયા છે ?
- મોર, કમળ
ભારતમાં કઈ ફિલ્મ સૌથી વધારે ચાલી ?
- દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે(મરાઠા મંદિર,મુંબઈ)
ભારતમાં સૌથી લાંબી સુરંગ ક્યાં છે ?
- જમ્મુ કાશ્મીર વિસ્તારમાં, ટનલ જવાહર
ભારત બહુ મોટો દેશ છે આ દેશની ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે ?
- લગભગ ૩૮૧૦ કિલો મીટર
ભારતમાં ક્યા ન્યાયધીશે ૧૯ વર્ષ સુધી માથુ નીચે અને પગ ઉપર રાખીને ન્યાયાલયમાં મુકદમાના ચુકાદા આપવાની અદ્દભુત બિમારી હતી ?
- ઇમ્ફાલમાં ન્યાયધીશ શગીસેન, ૧૮૫૨ થી
ભારતમાં પ્રથમ ભૂ (જમીન પરનો) ઉપગ્રહનું નામ શું છે ?
- એપલ
ભારતના યોજન-આયોગના પ્રમુખ કોણ હતા ?
- પ્રધાન મંત્રી (વડાપ્રધાન)
ભારતના પ્રથમ સ્ત્રી વડાપ્રધાન કોણ ?
- સ્વ. ઇન્દિરા ગાંધી
ભારત પર આક્રમણ કરનાર યુરોપીય સમ્રાટ કોણ હતો ?
- સિકન્દર મહાન
ભારતમાં સોનુ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?
- સોનાની ખાણો કર્ણાટક રાજ્યમાં કોલારમાં
ભારતીય ક્રાંતિકારીયોમાં સૌથી પ્રથમ ફાંસી કોને અપાઈ ?
- ખુદીરામ બોઝ
ભારતની પ્રથમ મુસ્લિમ શાસન કરવાવાળી સ્ત્રી કોણ હતી ?
- રજિયા બેગમ
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com