હોમ
મીંદડી ને માળો નહિ.
-
મીંદડીને માળો નહિ,
ઊંદરને ઉચાળો નહિ.
નાગર બચ્ચો કાળો નહિ,
ગરાસિયો ગોઝારો નહિ.
કણબીં નાત બારો નહિ,
બ્રાહ્મણ કોઈ પાળો નહિ.
ચાટલે તિરાડ નહિ,
ઘરજમાઈને લાડ નહિ.
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com