હોમ
મમ્મી બોલે, પપ્પા બોલે
-

મમ્મી બોલે, પપ્પા બોલે,
બહેન બોલે જોડકણાં;
ગુર્જરી.નેટ ના એવાં લાગે,
સરસ મજાનાં જોડકણાં.
શેરીમાં ભાઈબંધો બોલે,
બાલસભામાં બંદા બોલે,
એવાં સુંદર રંગરસીલાં
અલક મલકનાં જોડકણાં
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com