આપણે વૃક્ષ વાવણી માટેનું મુહૂર્ત જોઈએ છીએ તેમ તેને વેચવા માટેનું મુહુર્ત પણ જોવું જરૂરી મનાયું છે. આ માટેના શુભ નક્ષત્રો અશ્વિની, રોહિણી, મૂળ, પુષ્ય, ઉત્તરાફાલ્ગુની, હસ્ત,ચિત્રા, વિશાખા, અનુરાધા, મૂળ, ઉત્તરાસાઢા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ, રેવતી. આ માટેના શુભ લગ્નો કર્ક, વૃશ્ચિક, મકરનો ૧૫૦ થી ૧૩૦ અંશ સુધી અને ૪થા તથા ૧૦મા સ્થાનમાં શુભ ગ્રહો હોય અને લગ્ન સ્થાનમાં ચંદ્ર હોય ત્યારે વૃક્ષ રોપવાનું શુભ મુહૂર્ત ગણાય છે.
વૃક્ષ વાવો.... સમૃદ્ધિ લાવો....
આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો. (૯) કાગડા અને વૃક્ષથી થતાં શુકન
(૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે.
|
અ.નં. |
વૃક્ષનું નામ |
શું લાભ થાય |
|
૧. |
આસોપાલવ |
ધન લાભ |
|
૨. |
અખરોટ |
સ્ત્રી લાભ |
|
૩. |
શાબોર |
વિદ્યાલાભ |
|
૪. |
કેળ/આંકડો |
પ્રભુ પ્રાપ્તિ |
|
૫. |
નારિયેળી |
મધુર ભોજન પ્રાપ્ત |
|
૬. |
વડ |
દ્રવ્ય લાભ |
|
૭. |
આંબો |
મનનું ધાર્યું કામ સફળ થાય |
|
૮. |
લીમડો |
વિવાદ કરાવે |
|
૯ |
ફળ/ફૂલવાળા ઝાડ |
ખૂબજ લાભપ્રદ |
(૨) કોઈપણ વૃક્ષ/ઝાડ પર કાગડા કઈ દિશામાં માળો નાખે છે. તેના આધારે ફળ નીચે મુજબ છે.
(સૂકા ઝાડ પર માળો કરે તો દુકાળ પડવાની સંભાવના રહે છે.)
|
અ. નં. |
ઝાડ પર કઈ દિશામાં માળો છે. |
ફળ |
|
૧. |
પૂર્વ |
સુકાળ જાણવો |
|
૨. |
અગ્નિ ખૂણો |
પાણીની તકલીફ દૂર થાય |
|
૩. |
દક્ષિણ |
બે માસમાં વરસાદ થાય |
|
૪. |
નૈઋત્ય ખૂણો |
સારો વરસાદ થાય |
|
૫. |
પશ્ચિમ |
બે માસમાં વરસાદ થાય, સુકાળ થાય. |
|
૬. |
વાયવ્ય ખૂણો |
પવન ફૂંકાય, પાણીની અછત ઉભી થાય. |
|
૭. |
ઉત્તર |
સુકાળ થાય. |
|
૮. |
ઈશાન ખૂણો |
અન્ન સારૂ ઉગે પણ છત્ર ભંગ થાય |
|
૯. |
વૃક્ષની ટોચ પર કે મથાળે |
વધુ અનાજ પાકે |
|
ALL ACTIONS TAKE PLACE IN THE TIME BY THE INTERWEAVING OF THE FORCES OF NATURE, BUT THE MAN LOST IN SELFISH DELUSION THINKS THAT HE HIMSELF IS THE ACTOR, BUT THE MAN WHO KNOWS THE RELATIONS BETWEEN THE FORCES OF NATURE AND ACTIONS, SEES HOW SOME FORCES OF NATURE, WORK UPON OTHER FORCE OF NATURE AND BECOMES NOT THEIR SLAVE.
|