વિસ્તાર
આ વનસ્પતિ સદા હરિયાળીવાળા ઠંડક પ્રદેશમાં ઉગે છે. દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટના જંગલોમાં તેમજ પૂર્વ ભારતમાં આસામ જેવા રાજ્યોમાં થાય છે.
મહત્વ અને ઉપયોગીતા
આ વૃક્ષનો મહત્વનો ગુણ એટલે ઠંડક. પિત્ત, તરસ, દાહ, સોજો વગેરે માટે નેતરનાં પાન, બીજ અને કુમળી ફૂટ (અંકુર) વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
નક્ષત્રમાં સ્થાન
"પૂર્વાષાઢા" નક્ષત્રની આરાધ્ય વનસ્પતિ પાણીની નેતર ગણવામાં આવે છે.