www.gurjari.net
Feedback
|
Write To Reporter
હોમ
આજ મારું વાજીંત્ર કરે ઝમકાર
સર્ચ
એડવાંન્સ સર્ચ
આજનો દિવસ
રાશિ ભવિષ્ય
આજ ની ફોટો -ગેલેરી
પંચાંગ
મારુ ગુજરાત
ગુજરાત વિષે ઘણું બધુ
ગરવા ગુજરાતીઓ
ગુર્જર યાત્રા
ગુજરાતી શિક્ષણ
સાહિત્ય સભા
લોક ગીતો >
કીર્તન
કૃષ્ણલીલાં રાસડા
ગોરમાનાં ગીતો
જનોઈનાં ગીતો
ઝીલણિયાં
તુલસી વિવાહ
દેદાના કૂટણાં
રમત રાસડા
રાંદલનાં ગીત
રાસડા
વેવિશાળનાં ગીતો
સીમંતનાં ગીત
હાલરડાં
લગ્નના ગીતો
ફટાણાં
લોકસાહિત્ય
પ્રાર્થના,ભજન,પ્રભાતિયા
ગીત,ગઝલ,શાયરી
મહિલા જગત
રસોડુ >
અવનવી વાનગી
ગુજરાતી ચસ્કો
જૈન વાનગી
ફરસાણ
ફરાળી વાનગી
મીઠાઇ
વિવિધ શાક
માનુની
ઘરેલુ નુસ્ખાઓ
બાલ જગત
કવિતા- જોડકણા
બાલ વાર્તા
જાણવા જેવુ
આરોગ્ય
દાદીમા MBBS
ઔષધ આહાર
તબિયત પાણી
સંસ્કૃતિ દર્શન
ભારતીય સંસ્કારો
ઉત્સવ તહેવારો
ધર્મ વિજ્ઞાન
વિજ્ઞાન દર્શન
વાસ્તુશાસ્ત્ર
જ્યોતિષ વિજ્ઞાન
વિજ્ઞાન વિષે ધણુ-બધુ
સેકસ-વિજ્ઞાન
ગમ્મે-ઇ
પ્રસ્સિદ્ધ મહાનુભાવો
ગાંધી કોર્નર
પેઇજ પ્રિંન્ટ કરો
મિત્રો ને મોકલો
આર્ટીકલ રેઇટ કરો (2.78/222)
આર્ટીકલ શેર કરો
આજ મારું વાજીંત્ર કરે ઝમકાર
આજ મારું વાજીંત્ર કરે ઝમકાર,
તો જેમ રે વાગે ને સાજન મળે રે.
વાગતું વાગતું પોળમાં પેઠું,
તો ઘર રે પૂછે.....તણા રે.
ઉંચલા અવાસ ને નીચલા દરવાજા,
તો મોતી જડયાં તોરણ બારણે રે.
ચોકમાં... પરસાળે નાગરવેલ,
તો ગોરીએ દીવા અજવાળીઆ રે.
સાત દીકરડા તું જણ મોરી ગોરી,
તો જેમ દ્રવ્ય ખરચું ને રવ ચડે રે.
એક દીકરડી તું જણ મોરી ગોરી,
તો સાજન જમાડું ઘર આપણે રે.
બાપે માહેરડાંમાં આપી રે બેટી.
તો માડીએ આપી કોટડી રે.
સાતરચું બેનને સાસરે આપો,
તો ભેંશ દોવા ભલી તાંબડી રે.
ચીરના ચંદરવા, જાદરના જલેચા,
તો મછલી બંદરના ચોરસા રે.
બરાનપોરી થાળી વીજાપુરી ઝારી,
તો નવારે નગરના વાડકા રે.
તાબાંના તકિયા, પીતળના આખાળિયા,
તો નવીરે સુકેડનાં પાટલા રે.
એટલું લઈ બેન સાસરે જાજો,
તો લાજ વધારજો આપણી રે.
સંબંધિત આર્ટીકલ
કેસરીઆ ચડો વરઘોડે
તરવાર સરીખી ઊજળી રે ઢોલા
દાદા વિના કેમ ચાલશે રે
શુકન જોઈ ઘોડે ચડો
સીતાને તોરણ રામ પધાર્યા
કણ કણ કંકણ ને વચ્ચે ચૂડી રે
પેલું પેલું મંગળિયું વરતાય રે
આંબુડાં જાંબુડા હેઠ રંનાદેવ
તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
નામ:
*
ઇ-મેઇલ:
*
પ્રતિભાવ:
*
Security Code:
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com