ભારતના ક્યા રાજ્યમાં ઉર્દૂને બીજી ભાષાનો દરજ્જો આપ્યો છે ?
- બિહાર ઉત્તર પ્રદેશ
ભારતમાં જમીનની અંદર રેલ્વે ગાડી ક્યારે અને ક્યાં દોડી ?
- ૨૧ ઓક્ટોબર, ૧૯૮૪માં કલાકત્તામાં.
લોકસભામાં એક પણ દિવસ ન જવાનો રેકોર્ડ ક્યા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રીએ બનાવ્યો હતો ?
- શ્રી ચૌધરી ચરણસિંહ
ઓલ ઇન્ડીયા રેડિયોની સ્થાપના ક્યારે થઈ ?
- ઈ. સ. ૧૯૩૬
ભારતમાં પ્રથમ સમાચાર પત્ર ક્યું છે અને ક્યારે પ્રકાશિત થયું ?
- ઇંડિયા ગેઝેટ, ૧૭૭૬ ઈ. સ. કલકત્તાથી
હરિયાણા રાજ્યની સ્થાપના ક્યારે થઈ ?
- ૧૯૬૬માં
ભારતમાં રેડિયો પ્રસારણ ક્યારે થયું ?
- ૧૯૩૦ ઈ. સ.માં
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કોનાં દ્વારા કરવામાં આવે છે ?
- ચૂંટાયેલા સભ્યો દ્વારા
ભારતમાં કટોકટીની જાહેરાત ક્યારે થઈ ?
- ર૬ જૂન ૧૯૭૫.
ભારતીય રીઝર્વ બેન્કની સ્થાપના ક્યારે થઈ ?
- ૧૯૩૫ ઈ. સ.
ભારતમાં સૌથી મોટી હોટલ કઈ છે ? ક્યાં આવેલી છે ?
- ઓબેરોય શેરેટોન, દક્ષિણ મુંબઈમાં સમુદ્ર કિનારે બનેલી છે.
ભારતીય લોકશાહીના પ્રથમ સભાપતિ કોણ હતા ?
- ડૉ. ઝાકિર હુસૈન
ભારતના પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા ?
- વારેન-હેસ્ટિગ્સ
ભારતના પ્રથમ તથા ભારતીય ગવર્નલ જનરલ કોણ હતા ?
- રાજ ગોપાલાચારી
સ્વતંત્ર ભારતના પ્રથમ કોણ હતા ?
- સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઈનચીફ જનરલ કરિઅપ્પા
પહેલું ટ્રેકટર ક્યારે બનાવાયું હતું ?
- ૧૯૦૦, હોલ્ટ દ્વારા બનાવાયું.
ભારતમાં હાથ પર છોડ ઉગાડનાર કોણ હતું ?
- ડાકોરના રામદાસ બોઘાની
ભારતમાં ઈમારતોનું શહેર ક્યું ? એની સ્થાપના ક્યારે અને કોણે કરી ?
- કલકત્તા, જાબકારનાકે ૨૪ ઓગષ્ટ ૧૮૬૦