દીલ્હીનું જૂનું નામ કોણે રાખ્યું હતું ? ક્યારે અને શું નામ હતું ?
- ડિલ્લ, ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષ પહેલાં, અને દિલ્લીપુર.
ક્યો વ્યક્તિ છે જેની ક્યાંય (વિમાન, રેલ્વેગાડી, બસ) માં ટિકિટ લેવામાં આવતી નથી ? - તરતનું જન્મેલું બાળક
તે ક્યું પ્રાણી છે જે ભય લાગતાં એના બચ્ચાને પેઢામાં સંતાડી દે છે અને પછી બહાર કાઢે છે ?
- કાંગારૂ
સાત પહાડોનું શહેર ક્યા દેશને કહે છે ? - રોમ
વર્ષનો ટૂંકામાં ટૂકો દિવસ ક્યો છે ?
- ૨૨ – ડિસેમ્બર
ક્યો રાજા હતો જેને તમાકું પીવાનું ફરજિયાત કરી દીધું હતું ? - પીટર ધ ગ્રેટ, ૧૫મી સદી, રશિયા
બાળકો ક્યા મહિનામાં ઓછા રડે છે ? - ફેબ્રુઆરી
વિશ્વનો લાંબામાં લાંબો રેલ્વે પૂલ ક્યો ? - લોકર જેમ્બી (આફ્રિકા)
વીજળીની શોધ ક્યારે અને કોણે કરી ? - ઈ.સ. ૧૬૭૨, વાન ગુએરિક, જર્મની
જનરલની નિમણૂક કોણ કરે છે ?
- રાષ્ટ્રપતિ
તે ક્યુ જંતુ (કીટ) છે જે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી ઊડી શકે (ગતિ કરે) છે. ઝડપ કેટલી છે ?
- ડિપર માખી (નામનું જંતુ) ૮૦૦ માઈલ દર કલાકે.
કઈ સ્ત્રીની કમર ૧૩ ઈંચ હતી ? - ફ્રાન્સની રાની કૈથરાઈન ૧૯૦૫-૧૯૮૨
વિમાનની ગતિ (ઝડપ) બતાવવા વાળા યંત્રનું શું નામ છે ? - હોકા યંત્ર (હૈંકી મીટર)
ક્યા દેશની ટપાલ ટિકિટ પર દેશનું નામ નથી ? - ગ્રેટ બ્રિટન
વિશ્વની સૌથી જૂની વિશ્વ-વિદ્યાલયનું નામ શું છે ? - પામિયા વિશ્વ-વિદ્યાલય, ઈટાલી
ભારતના પ્રથમ આઈ-સી. એસ. કોણ હતા ?
- સુરેન્દ્ર બેનર્જી
પરમાણુંની શોધ સૌથી પહેલાં કોણે કરી ? - રૂધર ફોડર, ઈગ્લેંડ ૧૯૬૬
વિશ્વમાં સૌથી વધારે વસ્તીવાળું શહેર ક્યુ છે ?
- વિશ્વમાં સૌથી વધારે વસ્તીવાળું શહેર શંઘાઈ છે. એની વસ્તી એક કરોડ દસ લાખથી વધારે છે.