
કોઈ વ્યક્તિને પોતાની શક્તિવડે પોતાની ઈચ્છા મુજબનું કામ કરાવવાની કળાને સમ્મોહ વિદ્યા કહે છે.
સમ્મોહ થયેલ વ્યક્તિ પોતાની યાદ શક્તિ ગુમાવી દે છે. અને સમ્મોહ કરનાર વ્યક્તિના કહેવા મુજબ કામ કરવા લાગે છે. ડો. મેસ્મરના નામ પરથી સંમોહ વિદ્યાને મેસ્મારિઝમ પણ કહેવામાં આવે છે