હોમ
પૃથ્વીના કેટલા ભાગમાં બારેમાસ બરફ છવાયેલો રહે છે ?
-
પૃથ્વીના કેટલા ભાગમાં બારેમાસ બરફ છવાયેલો રહે છે ?
પ્રશ્ન:પૃથ્વીના કેટલા ભાગમાં બારેમાસ બરફ છવાયેલો રહે છે ?
જવાબ: સમુદ્રની બહાર દેખાતી જમીનનું ક્ષેત્રફળ પૃથ્વીના કુલ ક્ષેત્રફળના ૨૯.૨% જેટલું છે. આ ખુલ્લી જમીનના ૧૦.૫% જેટલા પ્રદેશમાં કાયમ બરફ છવાયેલો રહે છે અને તે બર્ફિલા પ્રદેશોનું કુલ ક્ષેત્રફળ ૧.૫૬ કરોડ ચોરસ કિલોમીટર જેટલું છે. સૌથી જાડો બરફનો પોપડો દક્ષિણ ધ્રુવ ખંડમાં વિલ્કિસ તરીકે ઓળખાતા સ્થળે છે- આશરે ૪.૭૮ કિલોમીટરનો !
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved