હોમ
વર્ણવ્યવસ્થા, કાર્ય અને સાધન
-
વર્ણવ્યવસ્થા, કાર્ય અને સાધન
બ્રાહ્મણ : વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, કથા, કર્મકાંડ : પંચાંગપટેલ : ખેતી, ઢોરઉછેર, ધરતીમાંથી ધાન્ય પેદા કરવાનું કામ : હળ, ખેતીનાં ઓજારવાણિયો : વેપાર, વ્યાજવટાવ, સદાવ્રતોનો વહીવટ : ત્રાજવાં, કાટલાંસુથાર : લાકડાની બનાવટો, મકાન, બારીબારણાં, ફર્નિચર : વાંસલો-ફરસીલુહાર : લોખંડનાં ખેતીના ઓજાર, જાળી-ઝાંપા, હથિયારો : ધમણ, હથોડોસોની : સોના – ચાંદીના દાગીના બનાવવા, મીના કારીગરી કરવી : એરણ, હથોડીસાળવી : કુદરતી અને કૃત્રિમ રેસામાંથી શાળથી કાપડ વણવું : શાળ, શટલકંસારા : ધાતુ ઓગાળવી, નવાં વાસણ બનાવવાં : એરણ, હથોડી, ભઠ્ઠાદરજી : સુતર, ઊન વગેરે કાપડનું જાતજાતનું સિલાઈકામ : સોય, કાતરકડિયો : માટી, સિમેન્ટ, ચૂનામાં ચણતર, પ્લાસ્ટર, મકાનો બનાવવાં : ઓળંબોતરગાળા : ભવાઈવેશ, નાટક, રામલીલા કરવાં : ભૂંગળકુંભાર : માટીમાંથી જાતજાતના ઘાટનાં વાસણો બનાવી પકવવાં : ચાકડો, ટપલુંનાઈ (વાણંદ) : ગામની સુખાકારી સાચવવી, સારા – માઠા પ્રસંગે સેવા : હજામત, અસ્ત્રોમોચી : મરેલ ઢોરનાં ચામડામાંથી ખેતીનાં સાધનો, ખાસડાં બનાવવાં : નખલીઘાંચી : તેલીબિયાંમાંથી (ઘાણીમાં પીસીને) તેલ કાઢવાનું કામ :બળદની ઘાણીધોબી : કપડાં અને કાપડ ધોવાનું, સુઘડ અને સ્વચ્છ રીતે રાખવાનું : પાણી, કુંડમાળી : ફૂલછોડ અને ફળોની વાડીઓ ઉછેરવાનું ફૂલના હાર બનાવવાનુંરાવળ : ગધેડાં, ઊંટ ઉપયોગાર્થે પાળવાં, ઢોલ વગાડવો : ઢોલ ત્રાંસા, શરણાઈવાઘરી : તળાવડામાં વાડી કરી શાકભાજી પૂરી પાડવી, મરઘાં – બતકાં ઉછેરવાંરાજપૂત : સમાજના રક્ષણની જવાબદારી એમની છે : તલવાર, ઢાલ, ભાલોરબારી : ઘેટાં, બકરાં, ગાય વગેરે ઢોર ઉછેરવાં : દોરડું, દેઘડુંહરિજન : હાથવણાટ અને ચામડાંને કેળવવાનું કામ : શાળઠાકરડા : રાજપૂતને પૂરક આ જ્ઞાતિ છે. હવે ખેતીકામ તરફ ધ્યાન દોર્યું છે.સલાટ : પથ્થરને કોતરી મૂર્તિ, ઇમારતો બનાવવી : ટાંકણું, હથોડોપિંજારા : રૂ પીંજીને ગાદલાં, રજાઈ બનાવવાં : પિંજણતપોધન : દેવમંદિરોમાં પૂજાકામ અને કડિયાકામભાવસાર : કાપડ પરનું રંગાટી કામ, રંગરેજનું કામ : બીબું, ઘરેલું રંગબજાણિયા (સરાણિયા) : ભટકતી આ કોમ ઈંઢોણી, સાદડી, ટોપલી વગેરે બનાવે છે.કોળી : ખેતી, ખેતમજૂરીવણઝારા : એક વિચરતી જાતિ, પાલતુ પ્રાણી દ્વારા માલની હેરફેર, પોઠિયામાછી : માછલાં પકડવાનું કામ કરે છે : જાળબારોટ : ભાષાનો કસબી, વાર્તાઓ દ્વારા મનોરંજન પીરસે છે.નટ – બજાણિયો : વાંસની ઘોડી પર દોરડું બાંધી તેના પર મનોરંજક ખેલ કરનાર.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com