ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તાલુકાઓ
| ક્રમ | જીલ્લો | જીલ્લા-મથક | તાલુકા |
| 1 | કચ્છ | ભૂજ | (1) ભૂજ (2) લખપત (3) અબડાસા (નલિયા) (4) નખત્રાણા (5) માંડવી (6) મુંદ્રા (7) અંજાર (8) ભચાઉ (9) રાપર (10) ગાંધીધામ |
| 2 | જામનગર | જામનગર | (1) જામનગર (2) ઓખામંડળ (3) કલ્યાણપુર (4) ખંભાળિયા (5) ભાણવડ (6) લાલપુર (7) કાલાવડ (8) જામજોધપુર (9) ધ્રોળ (10) જોડિયા |
| 3 | રાજકોટ | રાજકોટ | (1) રાજકોટ (2) માળિયા મિયાણા (3) મોરબી (4) ટંકાર (5) વાંકાનેર (6) પડઘરી (7) લોધિકા (8) કોટડાસાંગાણી (9) જસદણ (10) ગોંડલ (11) જામકંડોરણા (12) ઉપલેટા (13) જેતપુર (14) ધોરાજી |
| 4 | પોરબંદર | પોરબંદર | (1) પોરબંદર (2) રાણાવાવ (3) કુતિયાણા |
| 5 | જૂનાગઢ | જૂનાગઢ | (1) જૂનાગઢ (2) માણાવદર(3) વંથલી (4) ભેંસાણ (5) વિસાવદર (6) કેશોદ (7) મેંદરડા (8) માંગરોળ (9) માળિયા (10) તાલાળા (11) વેરાવળ (12) ઉના (13) કોડીનાર (14) સુત્રાપાડા |
| 6 | અમરેલી | અમરેલી | (1) અમરેલી (2) બાબરા (3) લાઠી (4) લીલિયા (5) કુંકાવાવ – વડિયા (6) ધારી (7) ખાંભા (8) રાજુલા (9) જાફરાબાદ (10) સાવરકુંડલા (11) બગસરા |
| 7 | ભાવનગર | ભાવનગર | (1) ભાવનગર (2) બોટાદ (3) ગઢડા(4) વલ્લભીપુર (5) ઉમરાળા (6) શિહોર (7) ઘોઘા (8) ગારિયાધાર (9) પાલિતાણા (10) તળાજા (11) મહુવા |
| 8 | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | (1) વઢવાણ (2) લીંબડી (3) સાયલા (4) ચોટીલા (5) મૂળી (6) હળવદ (7) ચૂડા (8) દસાડા (9) લખતર (10) ધ્રાંગધ્રા |
| 9 | બનાસકાંઠા | પાલનપુર | (1)પાલનપુર (2) વાવ (3) થરાદ (4) ધાનેરા (5) ડીસા (6) દિયોદર (7) કાંકરેજ (8) દાંતા (9) વડગામ (10) ભીલડી (11) અમીરગઢ (12)દાંતીવાડા (13) ભાભર |
| 10 | પાટણ | પાટણ | (1) પાટણ (2) સાંતલપુર (3) રાધનપુર (4) સમી (5) ચાણસ્મા (6) હારીજ (7) સિદ્ધપુર |
| 10 | પાટણ | પાટણ | (1) પાટણ (2) સાંતલપુર (3) રાધનપુર (4) સમી (5) ચાણસ્મા (6) હારીજ (7) સિદ્ધપુર |
| 11 | મહેસાણા | મહેસાણા | (1) મહેસાણા (2) સતલાસણ (3) ખેરાલુ (4) વડનગર (5) વિસનગર (6) વિજાપુર (7) કડી (8) બહુચરાજી (9) ઊંઝા |
| 12 | ગાંધીનગર | ગાંધીનગર | (1) ગાંધીનગર (2) દહેગામ (3) માણસા (4) કલોલ |
| 13 | સાબરકાંઠા | હિંમતનગર | (1) હિંમતનગર (2) ખેડબ્રહ્મા (3) વિજયનગર (4) ઈડર (5) ભિલોડા (6) મેઘરજ (7) મોડાસા (8) માલપુર (9) પ્રાંતિજ (10) બાયડ (11) વડાલી (12) ઘનસુરા (13) તલોદ |
| 14 | અમદાવાદ | અમદાવાદ | (1) અમદાવાદ શહેર (2) દસક્રોઈ (3) દેત્રોજ (4) માંડલ (5) વીરમગામ (6) સાણંદ (7) બાવળા (8) ધોળકા (9) ધંધુકા (10) રાણપુર (11) બરવાળા |
| 15 | ખેડા | નડિયાદ | (1) ખેડા (2) નડિયાદ (3) વીરપુર (4) કપડવંજ (5) બાલાસિનોર (6) માતર (7) કઠલાલ (8) ઠાસરા (9) મહુધા (10) મહેમદાવાદ |
| 16 | આણંદ | આણંદ | (1) આણંદ (2) બોરસદ (3) ખંભાત (4) પેટલાદ (5) સોજિત્રા (6) ઉમરેઠ (7) તારાપુર (8) આંકલાવ |
| 17 | પંચમહાલ | ગોધરા | (1) ગોધરા (2) ખાનપુર (3) કડાણા (4) સંતરામપુર (5) |