www.gurjari.net
Feedback
|
Write To Reporter
હોમ
કરમિયા
સર્ચ
એડવાંન્સ સર્ચ
આજનો દિવસ
રાશિ ભવિષ્ય
આજ ની ફોટો -ગેલેરી
પંચાંગ
મારુ ગુજરાત
ગુજરાત વિષે ઘણું બધુ
ગરવા ગુજરાતીઓ
ગુર્જર યાત્રા
ગુજરાતી શિક્ષણ
સાહિત્ય સભા
જનોઈનાં ગીતો >
જનોઇ મામેરાંનાં ગીતો
જનોઇનાં ગણેશનાં ગીતો
જનોઇનાં પીઠી જળ-વાસવાનાં ગીતો
જનોઇનાં માંડવાનાં ગીત
જનોઈ ગીતો
લોક ગીતો >
કીર્તન
કૃષ્ણલીલાં રાસડા
ગોરમાનાં ગીતો
ઝીલણિયાં
તુલસી વિવાહ
દેદાના કૂટણાં
રમત રાસડા
રાંદલનાં ગીત
રાસડા
વેવિશાળનાં ગીતો
સીમંતનાં ગીત
હાલરડાં
લોકસાહિત્ય
પ્રાર્થના,ભજન,પ્રભાતિયા
લગ્નના ગીતો >
ગણેશનાં ગીતો
સાંજી ના ગીતો
મામેરાનાં ગીતો
માંડવાનાં ગીતો
ચાક વધાવતી વખતનાં ગીતો
ફૂલેકાનાં ગીતો
ઉકરડી નોતરાંનાં ગીતો
પીઠી અને જડ વાસવાનાં ગીત
જાન ઉધલવાનું ગીત
પોંખણું
માયરા અને ચોરીફેરાનાં ગીતો
કન્યા વિદાયનાં ગીતો
ગીત,ગઝલ,શાયરી
ફટાણાં >
કંસાર જમતી વખતનાં ફટાણાં
જાન જમતી વખતનાં ફટાણાં
સીમંતનાં ફટાણાં
મહિલા જગત
રસોડુ >
અવનવી વાનગી
ગુજરાતી ચસ્કો
જૈન વાનગી
ફરસાણ
ફરાળી વાનગી
મીઠાઇ
વિવિધ શાક
માનુની
ઘરેલુ નુસ્ખાઓ
બાલ જગત
કવિતા- જોડકણા
બાલ વાર્તા
જાણવા જેવુ
આરોગ્ય
દાદીમા MBBS
ઔષધ
તબિયત પાણી
સંસક્રુતિ દર્શન
ભારતીય સંસ્કારો
ઉત્સવ તહેવારો
ધર્મ વિજ્ઞાન
વિજ્ઞાન દર્શન
વાસ્તુશાસ્ત્ર
જ્યોતિષ વિજ્ઞાન
વિજ્ઞાન વિષે ધણુ-બધુ
સેકસ-વિજ્ઞાન
ગમ્મે-ઇ
ગાંધી કોર્નર
પેઇજ પ્રિંન્ટ કરો
મિત્રો ને મોકલો
આર્ટીકલ રેઇટ કરો (3.08/92)
આર્ટીકલ શેર કરો
કરમિયા
થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમિયા મટે છે.
તુલસીનાં પાનનો રસ પીવાથી કરમિયા મટી જાય છે.
ફૂદીનાનો રસ પીવાથી કરમિયા મટે છે.
રોજ લસણ ખાવાથી કરમિયા મટે છે.
સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમિયા મટે છે.
કાંદાનો રસ પીવાથી કરમિયા મટે છે.
સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમિયા મટે છે.
ટામેટાના રસમાં હિંગનો વધાર કરીને પીવાથી કરમિયા મટે છે.
કારેલાંનાં પાનનો રસ સહેજ ગરમ કરી, પાણી સાથે પીવાથી કરમિયા મટે છે.
પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમિયા મટે છે.
અનાનસ અથવા સંતરા ખાવાથી કરમિયા મટે છે.
એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમિયા મટે છે.
સંબંધિત આર્ટીકલ
અજીર્ણ-ભૂખ ન લાગવી
ઉધરસ-ખાંસી
કમરનો દુઃખાવો – સંધિવા
જીવજંતુના ડંખ
પેટના દર્દો
કોલેરા
બાળરોગો
હેડકી
નામ:
*
ઇ-મેઇલ:
*
પ્રતિભાવ:
*
Security Code:
rahul
good
rahul
good
દાદીમા MBBS
આંખ માટે આટલુ કરો...
કહેવતોમાં આરોગ્ય
મધના મીઠા મીઠા ગુણ
શરદી
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com