-
લવિંગના તેલના બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.લીંબુનો અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.ફૂદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફૂદીનાના રસમાં ઘૂંટી ચણા જેવડી ગોળીઓ બનાવીને લેવાથી કોલેરા મટે છે.કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.પાણીમાં લવિંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.કાંદામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે.કોલેરા થયો હોય તો ઘાસતેલને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com