હોમ
....કહેવી છે કે કેટલીક અન્નકહેવતો
-
....કહેવી છે કે કેટલીક અન્નકહેવતો
અન્નના માર્યા નીચું જુએ, ડાંગના માર્યા ઊંચું જુએઅન્ન આહારે ને, ઘી વહેવારે.અંધારે ખાય, પણ કોળિયો કાંઈ કાનમાં થોડો જાય ?અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લાવ્યો કોથમીર.અંધારી રાતે મગ કાળા, નહિ જણાય સસરા કે સાળા.કેળ ફૂલે એકવાર ને આંબા ફૂલે વારંવાર.જાણતી જુવાર સારી, પણ અજાણ્યા ઘઉં ખરાબ.પહેલાં ખોરાકી પછી પોશાકી, પહેલાં પેટનું પછી શેઠનું.ભૂખ ઘણી હોય તો પણ બે હાથે ન ખવાય.શીરો ને સૂંઠ ખાઈને હીરો જણ્યો.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved