સૌથી પહેલાં વિજળીની શોધ જર્મનીના આટોબાન ગુએરિકેએ ૧૬૭૨માં કરી. એને એક ગન્ધકના દડાને સ્થિર વિદ્યુતવડે ઉત્તેજીત કર્યો. આ સિદ્ધાંતના આધાર પર ૧૭૪૦માં અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી વિલિયમ બાસ્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક બૈજામિન ફ્રેંકલિને બતાવ્યું કે દરેક પદાર્થમાં વિદ્યુત સ્થિતિ હોય છે. જે એક બીજાને ઘસવાથી પેદા થાય છે.