| વતન થી દુર વસ્તા ગુજરાતી પરિવાર ના સભ્યો ને માતુભાષા નો પરિચય કરાવવા અને સંવાદ નો સેતુ ને આત્મીય બનાવવા ગુર્જરી.નેટ પરિવારે ગુજરાતી ભાષાનુ શિક્ષણ ક્રમશ: આપવાનુ નકકી કરેલ છે.
જેમા કકકો તેમજ બારાક્ષરી પ્રમાણે સાદા શબ્દો, કાનાવાળા શબ્દો, માત્રાવાળા શબ્દો, અને સામાન્ય જ્ઞાન આપવામા આવશે. શુભ શરુઆત, કક્કા બારખડી થી કરેલ છે. અહિ, બતાવેલ દરેક અક્ષર પર કલીક કરવાથી, નવી વિન્ડો મા ફલેશ એનીમેશન લોડ થશે. ટેકનોલોજી ના ઉપયોગ થી ઇનટરએકટીવ સ્વરુપ મા જ્ઞાન સાથે ગમ્મત અંગે આપનો પ્રતિભાવ ચોકક્સ જણાવશો. |
| � |
||||
|
|