માનવ હાથ પુરૂષાર્થનું પ્રતિક છે. આપણા શાસ્ત્રોએ આપણા પુરૂષાર્થી હાથનું દરરોજ સવારે દર્શન કરવા જણાવ્યું છે. કારણકે હાથના મૂળ
કચ્છનું કંડલા બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પૉર્ટ છે ને મોટી સ્ટીમરોની આવન-જાવનથી ધમધમે છે. તો ગાંધીધામ અને આદીપુર સિંધથી આવેલા ભાઈઓના વસવાટથી વિકસેલાં છે.
કોફી તાજગીદાયક પીણું ગણાય છે. એક વખત માન્યતા એવી હતી કે માંદા માણસને કોફી અપાય. કાફે આહ્લાદક કોફી અને લિજ્જતદાર ગણાય છે, બપોરના અને રાત્રિના ભોજન પછી ટીવી ની વિવિધ ચેનલો નિહાળતા કોફીની ચુસ્કીઓ ભરવાનું ચલણ વધતું જાય છે.
દિશાનું નામ ક્યાં અને કેવા વૃક્ષો વાવવા
ઉત્તર :- સુંદર દેખાવવાળા અને સુગંધિત