•લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીનું દબાણ, બ્લડપ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બલ્ડપ્રેશરની રામબાણ દવા છે.
•બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે.
•એલચી દાણા અને પીંપરીમૂળ સરખે ભાગે લઈ ઘી સાથે રોજ ખાવાથી હ્રદયરોગ મટે છે.
•આદુનો રસ અને પાણી સરખે ભાગે મેળવીને પીવાથી હ્રદયરોગ મટે છે. હ્રદયના રોગીએ
ગાજરનો રસ નિયમિત પીવો. તેનાથી હ્રદય
મજબૂત બને છે અને હ્રદયની કાર્યશક્તિ વધે છે.
•હ્રદયનો દુઃખાવો ઉપડે ત્યારે તુલસીનાં
આઠઅદસ પાન અને બે ત્રણ કાળાં મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ દુઃખાવો મટે છે.
•છાતી, હ્રદય કે પડખામાં દુઃખાવો થયો હોય તો ૧૦ થી ૨૦ ગ્રામ તુલસીનો રસ ગરમ કરીને પીવો, પાનને વાટીને લેપ કરવાથી દુઃખાવો મટે છે.