તારાઓવાળી રાત્રી કરતાં વાદળોવાળી રાત્રે ગરમી વધારે લાગે છે. કેમ?
દિવસે પૃથ્વી સૂર્યની ગરમીથી ગરમ થાય છે. અને રાત્રે ઠંડી પડી જાય છે. જો રાત્રે વાદળો હશે તો પૃથ્વીની ગરમીને વાયુમંડળમાં જવા દેશે નહિ. કારણ કે વાદળો ગરમી વહન કરતા નથી. તેથી વાયુમંડળનો તાપ વધારે પડતો નથી. એના વિપરીતમાં નિર્મળ અને સ્વચ્છ રાત્રે વધારે ઠંડક લાગે છે.