માંનવતા ગુર્જરી.નેટ વાંચકો.
ગુર્જરી.નેટના નવા રંગ-રૂપ અને અવતાર વિષે ધણી બધી પ્રતિક્રિયાઓ અને પ્રતિભાવો મળ્યા છે. ધણા વાંચકો પોતાની રચના ગુર્જરી.નેટ પર પ્રસિધ્ધ કરવા માંગે છે. ગુર્જરી.નેટ વિશ્વના ખુણે ખુણે પથરાયેલા ગુજરાતીઓનુ પોતીકુ પોર્ટલ છે. અમે તો માત્ર એક માધ્યમ તરીકે નિમિત બન્યા છીએ. આપ આપની રચનાઓ ગુર્જરી.નેટ પર પ્રસિધ્ધ કરવા ઇચ્છો તો આપનુ સ્વાગત છે. થોડા મુદાઓ ધ્યાન મા લેશોજી.
ગુર્જરી.નેટ ની એડીટોરીયલ પોલીસી પ્રમાણે માત્ર અને માત્ર “પોઝીટીવ કોંટેંટ”- પ્રસિધ્ધ કરી શકાય છે. માટે સમાજ મા પ્રેરણારૂપ અને પરિવારમા વહેચી શકાય તેવા કોંટેટ ને ચોકકસ સ્થાન મળશે. ગુર્જરી.નેટ પર આપ – માત્ર આપનુ જ સર્જન મોકલી શકો છો. જેમા કોઇ ના કોપીરાઇટ નુ ઉલ્લ્નઘન ન થતુ હોય. ગુર્જરી.નેટ પર ઇ-મેઇલ દ્વારા કોંટેંટ મોકલવા માટે- editor@gurjari.net પર ઇ-મેઇલ મોકલી શકાય. શક્ય હોય ત્યા સુધી- યુનીકોડ ફોંટ મા મોકલવાથી સરળતાથી અને ત્વરીત પ્રસિધ્ધ કરી શકાય. જો આપ યુનીકોડ મા ગુજરાતી ટાઇપ કરવા અંગે વધુ માહિતી મેળવવા ઇચ્છતા હોવ તો ભાષાઇંડીયા.કોમ પરથી મેળવી શકાય છે. અગર આપ આપની રચના યુનીકોડ સીવાય ના ફોંટ મા મોકલવા ઇચ્છો તો સાથે ફોંટ ફાઇલ મોકલવી જરૂરી છે. ગુર્જરી.નેટ ને આપની રચના પોસ્ટ/કુરીયર મારફતે મોકલવા ઇચ્છતા હોવ, તો આ સરનામા પર મોકલી શકાય. પોસ્ટ/કુરીયર મારફતે મોકલાવેલ ક્રુતીઓ પરત કરવામા આવશે નહિ તેની ખાસ નોધ લેશોજી.
ગુર્જરી.નેટ
દ્વારકાધીશ ઇંટરનેશનલ
13, વિજય પ્લોટ, ગોંડલ રોડ,
રાજકોટ- 360 002 ગુજરાત, ભારત.
આપની ક્રુતી પ્રસિધ્ધ કરવા અંગેનો અબાધીત અધિકાર ગુર્જરી.નેટ નો રહેશે. આપની ક્રુતી પ્રસિધ્ધ યોગ્ય હોય, પ્રસિધ્ધ કરવામા આવ્યે આપના નામ સાથે પબ્લીશ કરવામા આવશે.
તો ઉઠાવો કી-બોર્ડ અને બની જાવ પત્રકાર.