www.gurjari.net
Feedback
|
Write To Reporter
હોમ
પનીર પાલક
સર્ચ
એડવાંન્સ સર્ચ
આજનો દિવસ
રાશિ ભવિષ્ય
આજ ની ફોટો -ગેલેરી
પંચાંગ
મારુ ગુજરાત
ગુજરાત વિષે ઘણું બધુ
ગરવા ગુજરાતીઓ
ગુર્જર યાત્રા
ગુજરાતી શિક્ષણ
સાહિત્ય સભા
જનોઈનાં ગીતો >
જનોઇ મામેરાંનાં ગીતો
જનોઇનાં ગણેશનાં ગીતો
જનોઇનાં પીઠી જળ-વાસવાનાં ગીતો
જનોઇનાં માંડવાનાં ગીત
જનોઈ ગીતો
લોક ગીતો >
કીર્તન
કૃષ્ણલીલાં રાસડા
ગોરમાનાં ગીતો
ઝીલણિયાં
તુલસી વિવાહ
દેદાના કૂટણાં
રમત રાસડા
રાંદલનાં ગીત
રાસડા
વેવિશાળનાં ગીતો
સીમંતનાં ગીત
હાલરડાં
લોકસાહિત્ય
પ્રાર્થના,ભજન,પ્રભાતિયા
લગ્નના ગીતો >
ગણેશનાં ગીતો
સાંજી ના ગીતો
મામેરાનાં ગીતો
માંડવાનાં ગીતો
ચાક વધાવતી વખતનાં ગીતો
ફૂલેકાનાં ગીતો
ઉકરડી નોતરાંનાં ગીતો
પીઠી અને જડ વાસવાનાં ગીત
જાન ઉધલવાનું ગીત
પોંખણું
માયરા અને ચોરીફેરાનાં ગીતો
કન્યા વિદાયનાં ગીતો
ગીત,ગઝલ,શાયરી
ફટાણાં >
કંસાર જમતી વખતનાં ફટાણાં
જાન જમતી વખતનાં ફટાણાં
સીમંતનાં ફટાણાં
મહિલા જગત
રસોડુ >
અવનવી વાનગી
ગુજરાતી ચસ્કો
જૈન વાનગી
ફરસાણ
ફરાળી વાનગી
મીઠાઇ
વિવિધ શાક
માનુની
ઘરેલુ નુસ્ખાઓ
બાલ જગત
કવિતા- જોડકણા
બાલ વાર્તા
જાણવા જેવુ
આરોગ્ય
દાદીમા MBBS
ઔષધ
તબિયત પાણી
સંસક્રુતિ દર્શન
ભારતીય સંસ્કારો
ઉત્સવ તહેવારો
ધર્મ વિજ્ઞાન
વિજ્ઞાન દર્શન
વાસ્તુશાસ્ત્ર
જ્યોતિષ વિજ્ઞાન
વિજ્ઞાન વિષે ધણુ-બધુ
સેકસ-વિજ્ઞાન
ગમ્મે-ઇ
ગાંધી કોર્નર
પેઇજ પ્રિંન્ટ કરો
મિત્રો ને મોકલો
આર્ટીકલ રેઇટ કરો (2.99/114)
આર્ટીકલ શેર કરો
પનીર પાલક
સામગ્રી :
પાલકની ભાજી : ૩ ઝૂડી,
લીલાં મરચાં : ૩,
ઘી : ૨ ચમચા,
ગરમ મસાલો : ૧ ચમચી,
પનીર : ૨૫૦ ગ્રામ,
હળદર ૧/૨ ચમચી,
મીઠું : પ્રમાણસર,
લાલ ટામેટાં : ૩.
રીત :
ઊકળતા મીઠાના પાણીમાં ભાજીને નાખી પાંચ મિનિટ રાખી, ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડી પાડો. તેની બારીક ચટણી વાટો, સાથે મરચાં પણ વાટી લેવાં.ટામેટાંને એકદમ ઝીણાં ઝીણાં સમારી લેવાં. પનીરના ટુકડાને ગરમ ઘીમાં તળીને લઇ લેવા. પછી તેમાં ઝીણા સમારેલાં ટામેટાં નાખી પાંચ મિનિટ રહેવા દો. બરાબર ગળી જાય એટલે તેમાં વાટેલી ભાજી નાખી હળદર અને મીઠું નાખી સીજવા દેવી. પછી જ્યારે બધું પાણી બળી જઈને ઘી છૂટું પડવા લાગે ત્યારે ગરમ મસાલો નાખી બરાબર હલાવી પનીરના ટુકડા નાખી બે મિનિટ ઢાંકીને રહેવા દેવું, પછી ખાવાના ઉપયોગમાં લેવું.
સંબંધિત આર્ટીકલ
સાદા પરોઠા
વેજીટેબલ સૂપ
મલાઈ મકખના કરી
મલાઈ કોફતા કરી
મટર પનીર
મકાઈ સૂપ
બનાના કોફતા કરી
નાન
દૂધી કોફતા કરી
પાલક મટર પનીર
વેજિટેબલ મક્ખનવાલા
આલુ ટિક્કી ચાટ
થૂલીના વડા
નામ:
*
ઇ-મેઇલ:
*
પ્રતિભાવ:
*
Security Code:
દાદીમા MBBS
આંખ માટે આટલુ કરો...
કહેવતોમાં આરોગ્ય
મધના મીઠા મીઠા ગુણ
શરદી
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com