www.gurjari.net
Feedback
|
Write To Reporter
હોમ
ભરેલા ગટ્ટા
સર્ચ
એડવાંન્સ સર્ચ
આજનો દિવસ
રાશિ ભવિષ્ય
આજ ની ફોટો -ગેલેરી
પંચાંગ
મારુ ગુજરાત
ગુજરાત વિષે ઘણું બધુ
ગરવા ગુજરાતીઓ
ગુર્જર યાત્રા
ગુજરાતી શિક્ષણ
સાહિત્ય સભા
જનોઈનાં ગીતો >
જનોઇ મામેરાંનાં ગીતો
જનોઇનાં ગણેશનાં ગીતો
જનોઇનાં પીઠી જળ-વાસવાનાં ગીતો
જનોઇનાં માંડવાનાં ગીત
જનોઈ ગીતો
લોક ગીતો >
કીર્તન
કૃષ્ણલીલાં રાસડા
ગોરમાનાં ગીતો
ઝીલણિયાં
તુલસી વિવાહ
દેદાના કૂટણાં
રમત રાસડા
રાંદલનાં ગીત
રાસડા
વેવિશાળનાં ગીતો
સીમંતનાં ગીત
હાલરડાં
લોકસાહિત્ય
પ્રાર્થના,ભજન,પ્રભાતિયા
લગ્નના ગીતો >
ગણેશનાં ગીતો
સાંજી ના ગીતો
મામેરાનાં ગીતો
માંડવાનાં ગીતો
ચાક વધાવતી વખતનાં ગીતો
ફૂલેકાનાં ગીતો
ઉકરડી નોતરાંનાં ગીતો
પીઠી અને જડ વાસવાનાં ગીત
જાન ઉધલવાનું ગીત
પોંખણું
માયરા અને ચોરીફેરાનાં ગીતો
કન્યા વિદાયનાં ગીતો
ગીત,ગઝલ,શાયરી
ફટાણાં >
કંસાર જમતી વખતનાં ફટાણાં
જાન જમતી વખતનાં ફટાણાં
સીમંતનાં ફટાણાં
મહિલા જગત
રસોડુ >
અવનવી વાનગી
ગુજરાતી ચસ્કો
જૈન વાનગી
ફરસાણ
ફરાળી વાનગી
મીઠાઇ
વિવિધ શાક
માનુની
ઘરેલુ નુસ્ખાઓ
બાલ જગત
કવિતા- જોડકણા
બાલ વાર્તા
જાણવા જેવુ
આરોગ્ય
દાદીમા MBBS
ઔષધ
તબિયત પાણી
સંસ્કૃતિ દર્શન
ભારતીય સંસ્કારો
ઉત્સવ તહેવારો
ધર્મ વિજ્ઞાન
વિજ્ઞાન દર્શન
વાસ્તુશાસ્ત્ર
જ્યોતિષ વિજ્ઞાન
વિજ્ઞાન વિષે ધણુ-બધુ
સેકસ-વિજ્ઞાન
ગમ્મે-ઇ
ગાંધી કોર્નર
પેઇજ પ્રિંન્ટ કરો
મિત્રો ને મોકલો
આર્ટીકલ રેઇટ કરો (2.7/144)
આર્ટીકલ શેર કરો
ભરેલા ગટ્ટા
સામગ્રી :
બેસન : ૨૫૦ ગ્રામ,
કાજુ : ૬,
દહીં : ૨૫૦ ગ્રામ,
ધાણાજીરું : ૨ ચમચી,
લીલું મરચું : ૧ ચમચો,
જીરું : ૧ ચમચી,
મીઠું : પ્રમાણસર,
માવો : ૨૫૦ ગ્રામ,
કિસમિસ : ૧૦,
લાલ મરચાં : ૪ ચમચી,
હળદર : ૧ ચમચી,
હીંગ : ૧/૨ ચમચી,ઘી,
કોથમીર.
રીત :
બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક લુઆમાં ૧ કાજુનો ટુકડો, ૧ કિસમિસ, ૧ ચમચી માવો ભરવો. પછી લુઓ બંધ કરવો આમ બધા લુઆ તૈયાર કરી તળી લેવા. દહીંને વલોવી તેમાં લાલ મરચાં, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું. એક વાસણમાં ૪ ચમચા ઘી ગરમ કરી તેમાં હીંગ અને જીરાનો વઘાર કરી તેમાં દહીં નાખવું, પછી દહીં ઊકળે ત્યાં સુધી એકસરખું હલાવતા રહેવું. જ્યારે દહીં અને ઘી છૂટા પડે ત્યારે એમાં તળેલા ગટ્ટા, વધેલાં કાજુ, કિસમિસ, અને માવો નાખવા. થોડીવાર ઊકળવા દેવું. ગટ્ટા તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નીચે ઉતારી તેમાં ઝીણું સમોરેલું લીલું મરચું અને ઝીણી સમારેલી કોથમીર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દેવું. પીરસતી વખતે ગમે તો થોડું ક્રીમ નાખીને પણ પીરસી શકાય છે.
સંબંધિત આર્ટીકલ
મેથીનું દહીંવાળું શાક
મેથીની ભાજી અને દાળ
મલાઈ કોફતા કરી
ભરેલાં ટામેટાં
ભરેલાં કાચાં કેળાં
વધેલા ભાતના પુડલા
સાદા પરોઠા
પાલક મટર પનીર
ભરેલા પરવળ
પરવળનું શાક
પાકી કેરીનું શાક
કોબીજ-બટાટાનું શાક
વેશન ગટ્ટા
સેવ ટામેટા ની ચટણી
ભરવાં બાટી (રાજસ્થાન)
પેઠા (ઉત્તર પ્રદેશ)
નામ:
*
ઇ-મેઇલ:
*
પ્રતિભાવ:
*
Security Code:
દાદીમા MBBS
આંખ માટે આટલુ કરો...
કહેવતોમાં આરોગ્ય
મધના મીઠા મીઠા ગુણ
શરદી
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com